GPSC આયોગ દ્વારા અપાયેલ ક્લાસ 1/2ના ઇકોનોમિક્સના સિલેબસને ધ્યાનમાં રાખીને તેની એકદમ સરળ રજૂઆત: (1)ટ્રિક્સ (2)કન્સેપટ (3)સરળ ઉદાહરણો સાથેનું અર્થશાસ્ત્ર (4)ઇકોનોમિક્સ સંબંધિત કરન્ટ અફેયર્સ(ઇકોનોમિક્સ રિપોર્ટ્સ સાથે ) (in detail ) (5)ઇકોનોમિક્સ સંબંધિત ટર્મિનોલોજીની એકદમ સરળ રજુવાત (6)સમયાંતરે live ડાઉટ સોલ્યૂશન સેશન [ વર્ણાંત્મક સવાલ-જવાબમાં આર્થિક-સામાજિક-રાજકીય બાબતોનો સમન્વય કેમ કરવો તેની વિશેષ ટ્રેનિંગ ]