બંધારણ અને રાજવ્યવસ્થા બંનેનું તાલબદ્ધ રીતે સંયોજન બંધારણ ના દરેક ટોપિકની સરળ શબ્દોમાં સમજૂતી દરેક ટોપિક પૂર્ણ થયા બાદ તેનું mind map સ્વરૂપે revision સમયાંતરે live doubt solution session દરેક લેકચર ની ની PDF સમયાંતરે વિષય સંબંધિત વર્તમાન પ્રવાહના મુદ્દાઓના અપડેટેડ lectures ટોપિક વાઈઝ તેમજ સંપૂર્ણ વિષયની mock test મહત્વપૂર્ણ અનુચ્છેદોને સરળ રીતે યાદ રાખવાની શોર્ટટ્રીક